Wednesday, November 25, 2015

Rahul Ghandhi Read This

કલકત્તાથી 190 કિલોમીટિર દૂર આવેલ બીરભૂમ જિલ્લામાં પોતાના ગામમાં હમમતુલ્લા મોમિન  કુંડા બનાવે છે. તેઓ ચાલીને આસપાસના ગામડાઓમાં જાય અને અને કુંડા વેચે છે. ચાર કુડાના એક સેટનો ભાવ અંદાજિત 120 રૂપિયા હોય છે, જેમાં 20-30 રૂપિયાનો નફો મળે છે. જો તેઓ વેપારીને વેચે તો નફો 10થી 15 રૂપિયાનો જ થાય છે. જો તેઓ ભણ્યા-ગણ્યા હોત તો આજે તે સંઘર્ષ પર આખો શબ્દકોશ લખી શકત, એટલો સંઘર્ષ તેમણે પોતાના જીવનમાં કરવો પડ્યો છે. જીવનના આ સંઘર્ષમાં પરિવારે તેમને ખુબ  જ સાથ આપ્યો અને હંમેશા તેમની સાથે ઊભો રહ્યો. ઝાહિરુદ્દીન મોમિન જે મિત્ર ઝહીરના નામથી ઓળખે છે,  તેમને પણ સ્કૂલમાં ક્યારેય રજાની પરવાનગી  નહોતી મળતી.

જીવનમાં બે વસ્તુઓ હંમેશાં જોવા મળી. જેમાં એક પિતાની સખત મહેનત અને બીજી બાજુ  સાથીઓની બીમારી. ક્યારેક એક તો ક્યારેક બીજી બીમારી હંમેશાં જોવા મળતી, કેમ કે બાળકો પાસે એવો ડોક્ટર નહોતો કે જે ઓછા પૈસામાં દવા કરી શકે.  હંમેશાં આ ગરીબ પરિવાર પર કોઇક ને કોઇક મુશ્કેલી આવતી જ રહી છે.  તેમ છતાય ઝહીર સ્કૂલમાં સારા માકર્સે પાસ થતો રહ્યો, જ્યારે તે કોમન મેડિકલ એન્ટ્રેસ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો ત્યારે કોચિંગ ક્લાસિસ ફીમાં શિક્ષણ આપવા માટે આગળ આવ્યું. નસીબે હંમેશાં તેમના માટે કંઇક અલગ જ વિચારી રાખ્યું હતું.

બે વર્ષ પહેલા જ્યારે તે પરીક્ષા આપવા માટે બીરભૂમ જિલ્લામાંથી સૂરી જઇ રહ્યા હતા ત્યારે બસનો અકસ્માત થયો. તેમની જમણી કોણીમાં ઇજા થઇ અને પોતાની અપેક્ષા મુજબ પેપર ના લખી શક્યો. પરીક્ષા રૂમ સુધી પહોંચવામાં પણ 30 મિનિટ મોડું થયું. પેપર લખતી વખતે કોણીમાં દુખાવો થતો જ રહ્યો હતો. માકર્સ ખરાબ આવ્યા અને પિતાએ ફરીથી પરીક્ષા આપવાની ના કહી.  જ્યારે તે બીજી બાજુ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, એવું લાગી રહ્યું હતું કે તે વ્યવસ્થિત અભ્યાસ કરી શકતો નથી. ગરીબી તેના ચહેરા પર દેખાઇ રહી હતી. ખૂબ જ સંવદેનશીલ છોકરો હતો.

હવે જો નવેમ્બર 2015ની વાત કરીએ તો ઝહીર કોલકત્તાની સાગર દત્ત હોસ્પિટલ છે, જ્યાં તે એમબીબીએસનાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તેણે કોલેજના પોતાના સિનિયર વિદ્યાર્થી પાસે પુસ્તકો અને પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે જરૂરી સ્કેલેટન સેટ આપવાની અપીલ કરી છે. સિનિયર વિદ્યાર્થીએ તેને ટિચર્સ સાથે સંપર્ક કરવા કર્યું છે. પ્રાદ્યાપકોએ તેને સ્કોલરશિપ માટે અપીલ કરવાની સલાહ આપી છે. ગત શનિવારે તે સાયન્સ સિટીના મંચ પર હતો.  જ્યાં તેને નિર્મલ ચંદ્ર કુમાર મેમોરિયલ સ્કોલરશિપ ફોર નોલેજ એનહેન્સમેન્ટ આપવામાં આવ્યો.  તેને પુરો ભરોસો છે કે આવનારા પાંચ વર્ષોમાં એક નવા બાળ રોગ વિશેષજ્ઞ ડોક્ટર તરીકે સામે આવશે. જે આવનારી પેઢીના હેલ્થને સંભાળશે, કેમ કે નાનપણથી તેપોતાની આસપાસ સ્વસ્થ્ય સુવિધા અને ડોક્ટરી સહાયતાનો અભાવ જોતો આવ્યો છે.  ફંડા એ છે કે જો તમારી ઇચ્છા શક્તિ મજબુત છે તો કિસ્મત પણ તમારી સામે નમે છે અને સારા ભવિષ્ય માટે રસ્તો બનાવે છે.
#MumbaiAttacks
#Empire
#Survivor
#3YearsOfAAP
#AsSoonAsMyFamilyLeft
#HappyThanksgiving
#MoWilliams
#BrettBrown
#ThanksgivingWithBlackFamilies @rinku2610 #BUFvsNE #Istana
#DWTS
#PreneetKaur
#LHHH
#DineshVijan
#BenSimmons
#CardiB
#100andRunning

#KeepItCoolWithZero
#qanda
#चलो_चलते_है
#YNOTDare
#AskBoris
 #WaitingForDilwaleRelease
#AboutGetWeird
#MUFC
#LimitlessOnAXN
#RecyclewalaHuntEnds
#ForeverWaalaLUV
#Nigeria
#ThanksgivingIn5Words
#HappyBirthdayMichael
#ResurgentRajasthan
#Gerua
#HTGAWM
#Scandal
@ADDYOURMUSICON
@ChrisPaul
#RGBarks
@WhiteHouse
#RevisitedAtMidnight
@Botswana
@HarishRawat
#Empire
#Gerua
#RememberingIndira
#AliciaKeys #IWouldSleepMoreBut
#Anniversary
#NBAwards
#RahatIndori
#Duke
#AgentsofSHIELD
#BobbyJindal
#Hanover
#JonahLomu
#AirliftTeaser
#Duke
#IKWYDLSAtMidnight
#FSSAI
#RahatIndori
#WWETitle
#MitchellJohnson
#1DUS
#DWTS
#MTVStars
 #BiharResults
    #DWTS
    #DiwaliUpgrade
    #Bears
    #Happy Deepavali
    #LadooSomeLove
    #Jose Reyes
    #Zach Miller
    #Wayne Rooney
    #Andrew Wiggins
#ArmisticeDay
#HappyDiwali
#PRDPinTheatresTomorrow
#VeteransDay
#PURPOSETOUR
 #Stuart Lancaster
#PURPOSETOUR
#Younis Khan
#Fashola
#Mayank Gandhi
#We Want AIRLIFT First Look
#RenaultSunburn
#PRDPDay
#Empire
#Britain
#RuinAHolidayIn5Words
#Kempegowda
#TheFlipSide_एक_सत्य
#Porzingis
#JumlaBhagaLondon
#Hasan Suroor
#Dirk
#ModiInUK
#1DayTillPURPOSE
#eBay
#1DayUntilMITAM
#Missy
#IndvGum
#Puri
#ThankYouForTheLove
#Marton Fulop
#Cameron
 #MadeInTheAM
#purpose
#HTGAWM
#ModiCantHideGenocide
#Friday the 13th
#YamunaAarti
#PrayForJapan
#JawaharLalNehru
#PorteOuverte
#RememberingNehru
#strandedinUS
 #AMAs #SurvivorSeries #TheWalkingDead #Putrajaya #BrusselsLockdown #Swachch #Delhi #MeghanCharlieAMAs #PaniPuri #SalahAbdeslam @rinku2610
#CarFreeDay #MulayamSinghYadav #CottoCanelo #Ronaldo #GIVEITBACK #Arsenal #TCUvsOU #Saifai #SULTANBegins #NotreDame
#ConspiracyOnAsaramBapuji #ShiningALight #MakeAFilmWayTooCheery
#ModiInMalaysia #FEMA #Gravity #Falls #Mahogany #YourMCM #PeterMukerjea
 #hastag #sunday #funday #fun #day #crazy #super #supercrazy #omg #lol #like #likemytweet #tweet #tw
 #zoeiraneverdies #larissagritamaisalto #hastag #seguenosnap #AEEEEEE #bondedossolteiros
#instaview #like #room #instafollow #special #likeforfollow #beautyview #likeforlike #likes #like4like #hastag.
 #november #autumn #fall #hair #follow #me #followme #hastag #smile #happy #blue #eyes
 #what #the #consumer #has #to #say #about #TrendingWine #MEWine #Hastag #wine #selfie #your #selfiewine
#pizza #buonapetitoame #gnam #patatine #wurstel #instaphoto #instagram  #instatime #instagood #hastag
#pinyball #PINBALLERS #rindu #instanight #blacknwhite #bw #hastag #sunday #instaquote
#latepost #like4like #followme #follow #hastag #pekanbaru #riau #instagood #instadaily #instagram
#like #like4like #likeforlike #likeforfollow #likers #hastag #hastags #hastage
 #anaksholeh #donat #tengahnya #bolong #kebanyakan #hastag #mau #bikin #pager #rumah
. #live #rap #music  #NowPlaying #Pop #Radio #Hits #carfaxeducation #mydubai #dubai #innovation
#Sponsorship #Sponsored #Sponsor #EDM #Events #TrapMusic #Festivales #Party #Culture #Music #Invest
 #leadership #innovation #success #business #entrepreneurship 
#gadget #gadgets #technology #innovation #invention #cool #crazy
#carfaxeducation #mydubai #dubai #innovation
#bangkokdentist #dentalclinicBangkok #Bangkokdental #DentistsinBangkokRecommended

 #np #on #SoundCloud #NewMusic #HotShit #Hot100 #TurnUp
 #blackandwhite #vocals #bass #drums #guitar #music #live #holl
#Metaphysics - #Metaphysical #Reflections #Social @Charlesfrize #alchemy @Dynamicfrize @Frizemedia #brand #spiritual
#FrizeDynamics #branding  @Charlesfrize #strategy #socialmediamarketing
 #betting #poker #pokerstars #gaming #gambling #wsop #lasvegas
#MotivationMonday #passion #dance #love #c…
#justiceforbrokeliebers #SaeedJaffrey #PrayForSyria #ShowMenSomeLove
#quotes #poetry #streetart #freedom #creative #sculpture #landscape #architecture #art #graffiti
#RHOA #Maggie #JackGilinsky #Vivica #OhNoBriana #Colts #Iqbal #ByronJones



its fine song
#its #very #fine

#very #nice #pic
#GoodMorning